રાંધવાની સૂચનાઓ
- 1
લીલો મસાલો બનાવવાની રીત............................ સૌપ્રથમ મિક્સર જારમાં કોથમીર લીલું લસણ આદુનો ટુકડો લીલા મરચાં મીઠું સ્વાદ મુજબ લીલી હળદર ફુદીનો તલ અજમો આ બધું મિક્સરમાં પીસી લો ત્યારબાદ એક બાઉલમાં લીલો મસાલો કાઢી તેમાં તેલ ઉમેરી પેસ્ટ બનાવી લો તૈયાર છે લીલો મસાલો
- 2
નાના બટાકાને સાફ કરી વચ્ચેથી કાપા કરી લો હવે તેમાં વચ્ચે મસાલો ભરી દો બીજા શાકને સાફ કરી મસાલામાં ઉમેરી દો હવે મિક્સ કરી દો આ શાકને અડધો કલાક માટે પેસ્ટ માં મેરીનેટ થવા દો
- 3
હવે એક મોટા કુકરમાં મીઠુંનાખી તેના ઉપર કાટલો મૂકી કાણાવાળી પ્લેટમાં મૂકી દો હવે બીજી તરફ એક એલ્યુમિનિયમ ફોઈલમાં લીલા મસાલાવાળું શાક ફાઈલ પેપર પર મૂકી તેના ઉપર ફુદીનાના પાન મૂકી એર ટાઈટ ફાઈલ પેપર પેક કરી લો હવે આ શાક નું પેકેટ કુકરમાં કાનાવાડા ઢાંકણા ઉપર મૂકવું હવે કૂકરના ઢાંકણ ઉપરથી સિટી kadi કુકર બંધ કરી દેવું અડધો કલાક માટે એક તરફ બેક થવા દેવું અડધો કલાક પછી શાક નું પેકેટ ફેરવી લેવું ફરી ઉપર બંધ કરીને અડધો કલાક માટે બીજી તરફ થવા દેવું એક કલાક બાદ શાક ચેક કરી લેવું ચડી ગયુંછે પછી તેને સર્વ કરવ
Made this recipe? Share a Cooksnap!
Let Sangita Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (5)