કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા કોફતા વિથ મખની ગ્રેવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા કોફતા વિથ મખની ગ્રેવી રેસીપી મુખ્ય ફોટો

ચણા કોફતા વિથ મખની ગ્રેવી

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#goldenapron3
#વીક૮
#ચણા
#પોસ્ટ૨

#goldenapron3
#વીક૮
#ચણા
#પોસ્ટ૨

વધુ વાંચો

ચણા કોફતા વિથ મખની ગ્રેવી

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#goldenapron3
#વીક૮
#ચણા
#પોસ્ટ૨

#goldenapron3
#વીક૮
#ચણા
#પોસ્ટ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. કોફતા માટે:-
  2. ૧ બાઉલ બાફેલા છોલે ચણા
  3. ૨ ટેબલ સ્પૂન કોથમીર
  4. ૩ ટેબલ સ્પૂન ફુદીના ના પાન
  5. ૩ થી ૪ લીલા મરચાં
  6. ૪ થી ૫ કળી લસણ
  7. ટુકડો૧ ઈંચ આદુનો
  8. ૧ ટીસ્પૂન તેલ
  9. ૨ કયુબ ચીઝ
  10. ૧ ટીસ્પૂન કોર્ન ફ્લોર
  11. ૧ ટીસ્પૂન કાળા મરી પાવડર
  12. ૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ગ્રેવી માટે :-
  15. ૪ નંગ ડુંગળી ની પેસ્ટ
  16. ૩ ટેબલ સ્પૂન આદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  17. ૫ નંગ ટામેટા ની પ્યુરી
  18. ૧ ટેબલ સ્પૂન કાજુ, મગજતરી ના બી ની પેસ્ટ
  19. ૨ ટીસ્પૂન કસૂરી મેથી
  20. ૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  21. ૨ ટીસ્પૂન ખાંડ
  22. ૧/૪ કપ દૂધ
  23. પાણી જરૂર મુજબ
  24. ૩ ટેબલ સ્પૂન તેલ
  25. ૧ ટીસ્પૂન જીરુ
  26. ૧/૨ ટીસ્પૂન હીંગ
  27. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  28. ૧/૨ ટેબલ સ્પૂન હળદર
  29. ૧ ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર
  30. ૧ ટીસ્પૂન ગરમ મસાલો
  31. ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
  32. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફતા માટે :- મિક્ષ્ચર બાઉલમાં કોફતા માટે ની બધી જ સામગ્રી લઇ ગ્રાઈન્ડ કરી લો. પછી તેમાં તેલ, મીઠું, બેંકીંગ સોડા અને કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ચીઝ ને નાના ટુકડા માં કટ કરી લો. તૈયાર કરેલા કોફતા ના મિશ્રણ માંથી આવેલ શેઈપ ના ગોળા બનાવી તેમાં ચીઝ નાં ટુકડા નું સ્ટફિંગ કરી કોફતા બનાવી લો.

    ચણા કોફતા વિથ મખની ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા કોફતા વિથ મખની ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા કોફતા વિથ મખની ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક સ્ટિમર લઈ તેમાં પાણી ઉમેરી કોફતા ને ૧૦ મિનિટ સ્ટીમ કરી લો.

    ચણા કોફતા વિથ મખની ગ્રેવી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી માટે :- એક કડાઈમાં ૩ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી ૨ થી ૩ મિનિટ સાંતળો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી ૩ મિનિટ સુધી સાંતળો પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી તેલ છુટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં કાજુ, મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બધા મસાલા ઉમેરી દૂધ અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ૩ થી ૪ મિનિટ સુધી ઉકળવા દો.

  4. 4

    ઉકળતી ગ્રેવી માં સ્ટીમ કરેલા કોફતા ઉમેરી ૪ થી ૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    આ રીતે તૈયાર કરેલી સબ્જી ને ગરમાગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર March 14, 2020 04:57
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
  2. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  3. ફીણીયા લડ્ડૂ
  4. ખાંડવી
  5. કપુરીયા :::
  1. તિરંગી હલવો
  2. ઘઉં ની ચકરી
  3. ઘારવડા
  4. ઉંબાડીયું
https://cookpad.wasmer.app/in-gu/recipes/11763782
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close