કોર્ન પાલક સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણીમાં પાલકને ધોઈ લો
- 2
ત્યારબાદ આદુ અને ટામેટાંને ક્રશ કરીને પેસ્ટ બનાવો
- 3
ત્યારબાદ બે ચમચી ઘી મૂકી તેમાં જીરું ની સાથે વગર અને માં કોબી ગાજર ની છીણ નાખો ને બાફેલી મકાઈના દાણા પણ સાથે નાખો
- 4
ત્યાર બાદ તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો લીંબુનો રસ નાખીને જરૂર મુજબ પાણી નાખો
- 5
ઉકળી જાય એટલે એને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11786176











ટિપ્પણીઓ