રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાનુ ડોયુ લઈને તેમાં અડધો ગ્લાસ પાણી રેડો અને ગેસ ચાલુ કરો.
- 2
પછી તેમાં ચા પત્તી નાંખો.
- 3
હવે તે ઉકળે ત્યાં સુધી ખાંયણી પારામાં આદુને ખાંડી લો.
- 4
પછી તેમાં દૂધ રેડો. પછી તેમાં ખાંડ નાખો.
- 5
પછી તેમાં ક્રશ કરેલુ આદુ નાખો.
- 6
ચાને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
- 7
પછી તેને પાંચ મિનિટ ઉકળવા દો.
- 8
ઉકળી જાય પછી તેને ગળણી વડે ગળી લો. તૈયાર છે આદુવાળી ચા. તેને તમે બિસ્કીટ, ટોસ્ટ, ખારી, ફરસી પુરી કે મસાલા પુરી સાથે સર્વ કરી શકો છો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચા
#goldenapron3#week9#TEA સવાર ઊઠી ને દરેક ને ધેર ચા બનતી હોય છે, ચા પીવા થી કામ માં મન લાગે, શરદી, તાવ માં પણ ચા આપણા માટે સારી હોય છે. Foram Bhojak -
-
-
-
-
-
કરકકી ચા
#ટીકોફી આ ચા ને બિરિયાની ચા પણ કહેવાય છે મલયાલમ ની ફેમસ ચા છે 2 લેયર ની હોય છે બોટમ માં ચા નુ પાણી અને ટોપ મા દૂધ અને દૂધ નુ ફીણ Pragna Shoumil Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11786121
ટિપ્પણીઓ