સોતેડ્ પનીર પાસ્તા સલાડ

Pragna Mistry @PragnaMistry
સોતેડ્ પનીર પાસ્તા સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રેસિંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરવી.
- 2
પાસ્તા, કોર્ન અને બ્રોકોલી બોઈલ્ડ કરી લેવા.
- 3
એક પાન માં બટર ગરમ કરી મિક્સ હર્બ નાખી પનીર નાખવું. થોડું સોતે કરવું.(સાંતળવું)
- 4
એક બાઉલ માં રોસ્ટેડ પનીર, પાસ્તા, કોર્ન, બ્રોકોલી અને બીજા બધા જ વેજીટેબલ મિક્સ કરવા.
- 5
મિક્સ કરેલા બાઉલ માં દહીં નું ડ્રેસિંગ મિક્સ કરી પાસ્તા સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11823607








ટિપ્પણીઓ (2)