ચિઝી બ્રેડ બાઇટ્સ
#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટિક પણ માં બટર ગરમ કરો. હવે તેમાં મેંદો ઉમેરો અને બરાબર શેકી લો.
- 2
હવે તેમાં કેપ્સિકમ અને કોર્ન ઉમેરી કૂક કરી લો. હવે તેમાં દૂધ ઉમેરી બરાબર હલાવો. થોડું જાડું થાય એટલે બંને ચીઝ ઉમેરો.
- 3
પછી ટમેટા સોસ,ચીલી સોસ,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,ધાણા અને મીઠું ઉમેરી લો.
- 4
હવે મિશ્રણ ને ઠંડુ થવા દો અને તેના નાના ગોલા વાળી લો.
- 5
હવે ગોળ કાપેલી એક બ્રેડ લઈ તેને વની લો અને તેની ઉપર મિશ્રણ નો એક ગોળો મુકો અને તેની ઉપર બીજી એક બ્રેડ ને પણ વની પેહલી બ્રેડ પર મૂકી બંને ને પાણી થી ચોંટાડી લો.
- 6
હવે આવી રીતે બીજી બ્રેડ ને પણ તૈયાર કરી લો. હવે તેને જીની સેવ માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો.
- 7
તૈયાર થયેલા ચિઝી બ્રેડ બાઇટ્સ ને લિલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11837544





ટિપ્પણીઓ