ગુવાર ઢોકળીનું શાક

Meera Dave
Meera Dave @Meera259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગુવાર
  2. ૧૦૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. ૧/૨ ચમચી અજમો
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધાણાજીરું
  8. ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૫૦ ગ્રામ તેલ
  11. ૧ ચમચી રાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખો અને ઝીણા સમારેલો ગુવાર નાખો હળદર લાલ મરચું પાવડર લસણ આદુ-મરચાની પેસ્ટ નાખો સ્વાદાનુસાર મીઠું નાખો અને એક સીટી વગાડી લો

  2. 2

    ઢોકળી માટે ચણા તથા ઘઉંના લોટમાં ઉપર જણાવેલા મસાલા નાખી તેલનું મોણ દઈ અને લોટ બાંધી લો તેની નાની નાની ઢોકળી બનાવી લો કુકર ખોલી તેમાં ઢોકળી મિક્સ કરી પાછીબે સીટી વગાડી લો

  3. 3

    તો તૈયાર છે લંચ માટે ની રેસીપી ઢોકળી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes