કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી આલુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી આલુ રેસીપી મુખ્ય ફોટો

શાહી આલુ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .

#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .

વધુ વાંચો

શાહી આલુ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .

#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪ જણ
  1. ૨૫૦ ગ્રામ નાની બટાકી
  2. ૨ ડુંગરી
  3. ૨ ટામેટા
  4. ૧ ટેબલ સ્પુન આદુ લસણની પેસ્ટ
  5. ૧ લીલું મરચું
  6. ૧ ટીસ્પુન લાલમરચુ
  7. ૧ ટી સ્પુન ધાણાજીરુ
  8. ૧/૪ ટીસ્પુન હળદર
  9. ૧ ટી સ્પુન કીચનકીંગ મસાલો
  10. ૧ ટેબલસ્પુન મલાઈ
  11. ૨ ટેબલ સ્પુન કાજુ પાવડર
  12. ૨ ટુકડા તજ, ૩ લવિંગ, ૨ એલચી
  13. ૩ ટેબલસ્પુન તેલ
  14. ૨ ટેબલસ્પુન ઘી
  15. ૨ ટેબલસ્પુન દહી
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧/૪ કપ પાણી
  18. પીંચ ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પહેલા બટાકી ને મીઠું ઉમેરી ૩ વ્હીસલ કરી લો.ઠંડી થયા બાદ છાલ ઉતારી પેનમાં ૧ ટેબલસ્પુન તેલ મુકી થોડા મસાલા ઉમેરી સાંતળી લો.

    શાહી આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી આલુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેનમાં તેલ અને ઘી મુકી તજ, લવિંગ અને એલચી ઉમેરો ત્યારબાદ સમારેલી ડુંગરી સાંતળી આદુ લસણની પેસ્ટ અને લીલું મરચું ઉમેરો.હવે સમારેલા ટામેટા ઉમેરો બધા સુચવેલા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી જરાક પાણી ઉમેરી ટામેટા ને થોડા ચડવા દો.

    શાહી આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી આલુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાજુ પાવડર એડ કરી મિકસીજારમા ઠંડા થયેલા મિશ્રણમાં દંહી ઉમેરી ચર્ન કરી લો.

    શાહી આલુ રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી આલુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેનમાં ફરી ૧ ટેબલ સ્પુન તેલ લઈ બનેલી ગ્રેવીને સાંતળી લો. કસુરીમેથી અને પાણી ઉમેરી થવાદો હવે બટાકી પણ ઉમેરી મલાઈ અને પીંચ ખાંડ એડ કરી થોડીવાર ઢાંકણ ઢાંકી તેલ છુટા પડે એટલે ઉતારી લો.

    શાહી આલુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાહી આલુ ને પરાઠા કે રોટી સાથે પરોસો

    શાહી આલુ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર March 26, 2020 18:18
Vadodara

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
March 27, 2020 06:39
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એક્સોટિક વેજ એન્ડ ઇટાલિયન હર્બ રાઈસ
  2. મસાલા ઢોસા
  3. કાચી કેરી નો છૂંદો
  4. ગુજરાતી થાળી
  5. દેશી ભાણું
  1. ચણા મસાલા ચાટ
  2. આલુ onion મટર સેન્ડવીચ
  3. ઢોકળા
  4. રીંગણા બટાકાનું ભરેલું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11866646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close