પાલક મગની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને પલાઠી પછી 1કઠણાઇ મા તેલ ગરમ મુકી દો પછી તેમાં રાઇ નાખી અને પછી તેમાં હિંગ નાખી ને આ દુ મરચાં પેસ્ટ લસણની પેસ્ટ નાખી ને તેને હલાવોઅને પછી તેમાં મગની દાળ ને પાલક સમારેલી ઉમેરી તેમાં હરદર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી તેમાં થોડું પાણી નાંખી ને ડાકીકો અને પછી 10મીનીટ મા તૈયાર થઈ ગયા પછી તેને ગરમ રોટલી સાથે સર્વ કરો. #Dk
Made this recipe? Share a Cooksnap!
Let Shital Majithia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11898997







ટિપ્પણીઓ