રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા બરાબર ધોઈ ને 2-3કલાક પલાળવા. અને દરદરુ વાટી લેવું. હવે એમાં બેસન ઉમેરી હલાવી લેવું.મીઠું હિંગ ઉમેરી બરાબર ફેંટવું. ઢોસા જેવું ખીરું રાખવું.
- 2
હવે ઢોસા ની તવા ને ફ્લેમ પર ગરમ થવા દેવો. અને 3-4ટીપા તેલ અને 3-4ટીપાં પાણી ના છિડકવા. કોરા કપડાં થી લૂછી ને ઢોસા ઉતારવા મધ્યમ આંચ પર થવા દેવા. ઘી અથવા તેલ નાખી સંભાર મસાલો છાંટવો. અને બનાવેલી કોથમીર ની ચટણી પાથરવી. ગોલ્ડન બ્રોવન રંગ ના થાય એટલે વાળી ને ચટણી સાથે પરોસવા. ગરમાગરમ ઢોસા તૈયાર.
- 3
ચટણી માટે બધાં મસાલા અને કોથમીર મીક્ષી જાર મા લઇ વાટી લેવી. ચટણી કઠણ રાખવી.
Similar Recipes
-
મોગરદાળ ટમ ટમ ઈડલી(ઇન્સ્ટન્ટ)
#માઇલંચ મોગર દાળ પચવા મા હલ્કી અને એક જ દાળ માંથી બનતી કંઈક અલગ અને ટેસ્ટી. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Geeta Godhiwala -
શાહી મસાલા દલિયા
#માઇઇબુક#પોસ્ટ15દલિયા આમ તો એક ડાઈટ ફૂડ કહી શકાય . આને વેજીટેબલ અને કાજુ, ઘી તેમજ શીંગ દાણા નાખી શાહી વર્જન બનાવ્યું છે .. દહીં ચોખાના પાપડ અને salad સાથે ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
-
રજવાડી આઈસ્ક્રીમ
#GujaratiSwad#RKSઉનાળો આવી ગયો છે.. તો જમવાનું મળે કે ના મળે રોજે કઈ ને કઈ ઠંડુ ખાવા નું તો મન થાય જ છે. એમાં પણ બહાર ના ઠંડા-પીણા પીવા કે બહાર ના આઈસ્ક્રીમ ખાવા કરતા કેમ ઘરે જ બહાર જેવું જ સોફ્ટ અને ખુબ જ સરસ આઈસ્ક્રીમ બનાવીએ.આ આઈસ્ક્રીમ ખાવા માં ખુબ જ ટેસ્ટી તેમજ હેલ્દી પણ છે. બાળકો ગમે તેટલી માત્રા માં આ આઈસ્ક્રીમ ખાય તો પણ ના પડવાની જરૂર પડતી નથી.આ આઈસ્ક્રીમ માં ખુબ જ ફેટ વાળું દૂધ અને ઉનાળા માં રાહત આપતા તકમરિયા તેમજ ખુબ જ સારી માત્રા માં ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં આવે છે.તો ચલો બનાવીએ રાજ્વાળી આઈસ્ક્રીમ.megha sachdev
-
પાપડ નૂડલ્સ ઢોસા (Papad Noodles Dosa Recipe In Gujarati)
#GA4#Week23પાપડ નૂડલ્સ ઢોસા બપોર ની છોટી છોટી ભુખ માટે સારું ઓપ્શન... Ketki Dave -
-
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
-
-
-
-
કઠોળ ફણગાવવાની સચોટ રીત
કોઈ પણ કઠોળ ને ફણગાવી ને ખાવા થી ખુબ જ વધારે પ્રમાણ માં પોષક તત્વો મળી શકે છે.હું અહીંયા સહેલાઇ થી કેવી રીતે કઠોળ ફણગાવાય તેની રીત બતાવું છું. Varsha Dave -
-
-
બેસન ચિલ્લા ઢોસા
#અમદાવાદલાઈવકુકપેડ ની એનિવર્સરી છે તો સ્પેશ્યલ ડિશ તો હોવીજ જોઈએ.અને એમાં બ ગુજરાત માં તો બધા ટ્વિસ્ટ વાનગી વધારે ટ્રાય કરતા હોય છે નવા સ્વાદ માણવા માટે તો આજની વાનગી પણ ટ્વિસ્ટ થી ભરેલી અને ટેસ્ટી જ છે. Ushma Malkan -
-
-
વરણ ભાત
#માઇલંચહાલ ની પરિસ્થિતિ માં તાજા શાકભાજી મેળવવા માટે મુશ્કેલ બની ગયું છે. દાળ-ભાત તો દરેક ના ઘરમાં બનતી હોય છે.આજે આપણે એક સરળ અને ઝડપી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે..વરણ ભાત. એ મહારાષ્ટ્રિયન ના રસોડામાં બનતી હોય છે.તુવેર દાળ અને ભાત ( ચોખા) મુખ્ય ધટકો છે . તો જાણો આ વન પોટ મીલ ની રેસીપી. Jasmin Motta _ #BeingMotta -
-
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant Katki Keri Recipe In Gujarati)
#MA#mangomania બધી છોકરીયો પપ્પા ની પરી😃 તો હોય જ છે પણ આવડત તો mummy જ આપડા માં લાવે છે. તો આજે મૈ આ રેસિપી મારી mummy પાસે થી શીખી ને બનાવી છે.. અને સાચે એટલી સરસ અને સરળ રીતે બની છે.. હું મારી mummy ને હમેશાં thank full રહીશ🙏❤😊👌🏻🤗😘 Suchita Kamdar -
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#CookpadIndia#Cookpadgujarati#cookpad ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે. ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે. આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે. Komal Khatwani -
ઓરીઓ મોદક ઇન્સ્ટન્ટ (Oreo Modak Instant Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપા મોરિયા... ગણપતિ ઉત્સવ થી ઘરો,મોહલ્લો, શેરી મા રોનક જોવા મળે છે. ઘરો માં મીઠાઈ બનતી હોય છે. તો ગણપતિ ને ચૂરમાં ના લાડુ ,અને મોદક પ્રિય છે.તો ઓરિયો બિસ્કિટ મોદક જે ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય છે. અને ટેસ્ટ પણ બાળકો ને ભાવે છે. તો એમાં પણ ઘણા વેરીએશન જોવા મળે છે. પ્રસાદ માટે મેં અહીં ઓરીઓ મોદક બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11911770
ટિપ્પણીઓ (3)