રાંધવાની સૂચનાઓ
- 1
#લોકડાઉન રેસિપી
ફાડા પાલક kababબનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં બટાકા ને મેશ કરી લો ત્યારબાદ તેમાં પાલક ઝીણી સમારેલી કોથમીર ઝીણી સમારેલી બાફેલા ઘઉંના ફાડા મિક્સ કરી લો ત્યારબાદ તેમાં બધા મસાલા કરી મિક્સ કરી કબાબ બનાવી લો ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકીને કબાબને કથ્થઇ કલરના થાય ત્યાં સુધી kabab ને શેકી લો તૈયાર છે આપણા ઘઉંના ફાડા ના કબાબ
Made this recipe? Share a Cooksnap!
Let Sangita Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11920448




ટિપ્પણીઓ