ઘઉંના લોટની પુરી

Saloni Dave
Saloni Dave @cook_21006051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકા ઘઉંનો લોટ,
  2. 2 ચમચીહળદર,
  3. 2 ચમચીલાલ મરચાનો ભૂકો,
  4. ૨ ચમચી મોણ માટે તેલ
  5. મીઠું સ્વાદ મુજબ,
  6. તળવા માટે તેલ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ ચાળી લો પછી તેમાં હળદર મીઠું મરચું તેલ નાખી દો.

  2. 2

    હવે પાણી નાખીને લોટ બાંધો. ધીરે ધીરે થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધવો.

  3. 3

    પાંચ મિનિટ બાંધેલા લોટને રાખી મૂકો. પછી તેના નાના ગોયણા વાળી લો.

  4. 4

    હવે ગેસ પર તેલ ગરમ થવા મૂકી દો. પાટલા વેલણથી ગોયણા ની નાની પુરી વણી લો.

  5. 5

    તેલ ગરમ થઈ જાય એટલે પુરી તળવા નાખી દો. ફુલી જાય એટલે બીજી તરફ ફેરવી લો.

  6. 6

    હવે ડીશમા કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes