ફરાળી પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને કુકર માં બાફી લયસુ.
- 2
ત્યારબાદ પેટીસ નો મસાલો બનાવવા માટે સીંગદાણા નો ભૂકો કરીશુ.
- 3
ત્યારબાદ તેમાં ઘટકો માં દરસાવેલ મુજબ ના મસાલા એડ કરી તેને બરાબર મિક્ષ કરીશુ.અહીં મેં લીમડા ના પણ ને ગરમ તેલ માં સાંતળી ને નાખેલા છે.
- 4
હવે બાફેલા બટેટા ને મેસ કરી તેમાં સ્વાદમૂજબ મીઠું, તપકીર તથા બે ચમચી જેટલું તેલ ઉમેરી તેને મિક્સ કરીશુ.
- 5
હવે તેમાંથી નાની સાઈઝ ની થેપલી બનાવી તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી તેને બન્ધ કરી તેના બોલ્સ તૈયાર કરીશુ.તેના પર થોડી તપકીર લગાવીસુ.
- 6
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થાય એટલે આ તૈયાર કરેલા પેટીસ બોલ્સ ને તેમાં મધ્યમ તાપ પર તરવા મુકીસુ.પેટીસ થોડી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તરસુ.
- 7
હવે તેને ચટણી સાથે સર્વે કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11947166














ટિપ્પણીઓ