બટાકા પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ધોઈ ને પલાળી દો. પાણી વધારે હોય તો નિતારી લેવું. કડાઈ માં રાઈ જીરા નો વઘાર મૂકી તેમાં બટાકા અને લીલા મરચા નાખી સાંતળી લો. બટાકા ચડી જાય એટલે તેમાં પૌવા, હિંગ, મીઠુ, હળદર, અને ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. થઇ જાય એટલે અંદર લીંબુ નીચોવી મિકસ કરો. હવે કાંદા, દાઢમ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11972191






ટિપ્પણીઓ