કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી થાળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી થાળી રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી થાળી

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી

#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી

વધુ વાંચો

કાઠિયાવાડી થાળી

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
Junagadh

#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી

#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી તુવેર દાળ
  • ઓસામણ માટે :
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીલાલ મરચાં નો પાવડર
  • 1/2 ચમચીધાણા જીરૂ
  • 1લીંબુ
  • 2 ચમચીગોળ
  • કોથમીર લીમડાના પાન છ સાત
  • મીઠું જરૂર મુજબ
  • વઘાર : 1ચમચી તેલ 1 ચમચી ઘી
  • રાય મેથી જીરૂ તજ બે લવિંગ બે લાલ સુકા મરચાં નો પાવડર બે ચપટી
  • લાલ સૂકું મરચું અને હિંગ
  • છૂટી દાળ માટે :
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચાં નો પાવડર
  • 1 ચમચીધાણા જીરૂ
  • કોથમીર
  • મીઠું જરૂર મુજબ
  • વઘાર : 2 ચમચી તેલ રાય જીરૂ મેથી હિંગ લાલ સૂકું મરચું
  • ચોખા 1 વાટકી 1/2 ચમચી ઘી બે ચપટી મીઠું લીંબુ નો રસ ચાર પાંચ ટીપા
  • 2લીલા મરચાં
  • 2ટમેટા
  • મેથીની ભાજી 1/4 પણી
  • 4 ચમચીચણાનો લોટ
  • 1/4પાવળું તેલ
  • 1/4 ચમચીલાલ મરચાં નો પાવડર
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણા જીરૂ
  • મીઠું જરૂર મુજબ
  • વઘાર :રાય જીરૂ
  • વઘાર : રાય મેથી હિંગ
  • 1વાટકી ઘઉં નો લોટ
  • 1 ચમચીતેલ
  • ઘી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈને બે ત્રણ કલાક સુધી પલાળી રાખો કુકરમાં દાળ મુકી અને એક સીટી થાય એટલે ઉતારી લો તપેલી ઉપર ચારણી રાખી તેમાં દાળ નાખીને ઉપર એક ગ્લાસ પાણી નાખીને નીતરવા દેવું

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઓસામણ માં જરૂર મુજબ પાણી નાખવું તપેલીમાં એક ચમચી તેલ એક ચમચી ઘી નાખી ગરમ થાય એટલે તેમાં રાય જીરૂ મેથી તજ બે લવિંગ લાલ સુકૂ મરચું હિંગ અને બે ચપટી લાલ મરચાં નો પાવડર નો વઘાર કરી ઓસામણ રેડીને ઉપર મુજબ મસાલા નાખી ઉકળવા દો પછી લીંબુનો રસ અને કોથમીર લીમડાના પાન નાખો તૈયાર છે તુવેર દાળ નું ઓસામણ

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છૂટી દાળ માટે લોયામા બે ચમચી તેલ ગરમ કરો અને પછી રાય જીરૂ મેથી લાલ સૂકું મરચું અને હિંગ નાખી છૂટી દાળ નાખીને હળદર મીઠું અને લાલ સુકા મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને હલાવી કોથમીર લીમડાના પાન નાખો તૈયાર છે તુવેર ની છૂટી દાળ

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પલાળી રાખેલ ચોખા માં બે ચપટી મીઠું લીંબુ નો રસ ચાર પાંચ ટીપાં અર્ધી ચમચી ઘી નાખી બાફી લો ભાત તૈયાર છે

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેથીની ભાજી ધોઈ સુધારીને રાખો લીલાં મરચાં અને ટમેટાના કટકા કરી લેવા લોયામા તેલમાં રાય મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં લીલાં મરચાં નાખી હલાવી મેથી ની ભાજી નાખી હલાવી ને ટમેટાના કટકા નાખી હલાવી લઈ હળદર મીઠું નાખી હલાવી થોડુંક પાણી નાખીને ઉપર ચણાનો લોટ છાંટી અને તેલ મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને ઉપર થાળી ઢાંકી દો થોડી વાર રહે પછી બરાબર લોટ બફાઈ જાય એટલે હલાવી લેવું થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો તૈયાર છે સંભારો

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડા સમય પછી લોટ બફાઈ જાય એટલે હલાવી લો થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો ટમેટાના કટકા કરી લેવા

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઘઉં ના લોટમાં તેલનું મોણ નાખી લોટ બાંધો વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે કાઠિયાવાડી થાળી છૂટા દાળ - ભાત અને ઓસામણ લીલા મરચાં મેથીની ભાજી અને ટમેટાનો લોટ વાળો સંભારો અને ટમેટાના કટકા ફૂલકા રોટલી અને પછી દહીં છાશ તો હોય જ

    કાઠિયાવાડી થાળી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઓછા તેલ - શાક ભાજી છતાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સુપાચ્ય છૂટા દાળ - ભાત અને ઓસામણ ગરમાગરમ જમવાની મઝા લાજવાબ છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Agravat
Minaxi Agravat @cook_21102128
પર April 12, 2020 17:23
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાઠિયાવાડી થાળી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ખમણ
  2. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  3. ગ્રીન પીસ ઉપમા
  4. સેમોલીના બીટ ઈડલી
  5. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  1. ક્રિસ્પી રીંગ સમોસા
  2. શાહી કોફતા કરી
  3. આલુ ટીક્કી
  4. મેંગો ડ્રાયફ્રુટ લસ્સી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12081252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close