રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરી ને સમારી મિક્સર માં પીસી પલ્પ કાઢી લો. અને તેને ફ્રીઝ માં મૂકી દો.
- 2
હવે એક તપેલી લઈ પાણી ગરમ કરી લો. અને તેમાં ચા નાખી હલાવી લો. અને ૨-૩ મિનિટ રહેવા દઈ ગાળી લો.
- 3
ચા ના પાણી ને પણ ઠંડુ કરવા ફ્રીઝ માં મૂકી દો.
- 4
હવે એક મોટો ગ્લાસ લઈ તેમાં કેરી નો પલ્પ,ચા નું પાણી,લીંબુ નો રસ અને ખાંડ નાખી બરાબર હલાવી લો.
- 5
હવે તેમાં બરફ ના ટુકડા નાખી ફૂદિના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12130454





ટિપ્પણીઓ