રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોન સ્ટિક પેન લાઇ ગેસ ચાલુ કરો અને પેન માં બટર ઓગાળો. પછી તેમાં મેંદો નાખી શેકી લો.
- 2
મેંદો શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. પછી ચીઝ અને થોડી ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો.
- 3
હવે તેમાં કેપ્સિકમ,મકાઈ,ડુંગળી,ઓલિવસ,હેલાપીનોઝ નાખી દો. સાથે બાફેલા પાસ્તા ઉમેરો.
- 4
બધું બરાબર મિક્ષ કરી લો. અને તેમાં મીઠું,ઓરેગાનો,મરી ભૂકો ઉમેરી મિક્સ કરી લો.
- 5
ગરમ ગરમ પ્લેટ માં લઇ ઓલિવ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12154593





ટિપ્પણીઓ