Steps
- 1
સહુ પ્રથમ એક વાસણ લઈ ને તેમાં પાણી ગરમ કરવા મૂકવું.
- 2
પછી તેમાં પહેલા અપરાજિત ના ફૂલ પણ તેની નીચે નો લીલો ભાગ કાઢી ને ફક્ત બ્લ્યુ પાર્ટ જ ઉમેરવો ને પછી એવી જ રીતે જાસૂદ ના ફૂલ ની પાં દડી જ ઉમેરવી વચે નો યેલો પાર્ટ ઉમેરવો ને પછી તેમાં મીઠો લીમડો ઉમેરવો ને પછી તેમાં અર્જુન છાલ ના પાન અને ફુદીના ના પાન ઉમેરવા. પછી તેમાં લીંબુ ના પાન અને લેમોન ગ્રાસ ઉમેરવું.
- 3
હવે તેમાં પારિજાત ના પાન અને તુલસી ના પાન ઉમેરવા પછી તેમાં અજમાં ના પાન અને નાગર વેલ ના પાન ઉમેરવા.
- 4
પછી લીલી હળદર ના ટુકડા કરી ને તેમાં ઉમેરવા. ને પછી તેમાં લવિંગ,તજ,અજમો અને જીરું ઉમેરવા.
- 5
હવે તેમાં આદુ ના ટુકડા અને મરી પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરી ને ઉકળવા માટે મૂકવું.
- 6
હવે ૨ કપ પાણી માંથી એક કપ પાણી રહે એટલું ઉકાળવું. ઉકાળી જઈ પછી તેને ગાળી લેવું ને પછી તેમાં મધ અને લીંબુ નો રસ ઉમેરવો. ને પછી જે ગ્લાસ માં સર્વ કરવુ. છે તેમાં લીંબુ નો સ્લાઈસ ઉમેરવી.
- 7
ને આ આયુર્વેદિક ચા ઉમેરવી ને સ ત પ જ આ ચા પીવા ની હોય છે પણ હા બધા દુખાવા ની આ એક ચા છે હા થોડી સ્વાદ માં કડવું લાગશે પણ ફ્યાદા એટલા જ છે એના તો ચાલો રોજ સવારે.ખાલી પેટે આ આ ચા ની મઝા લઈએ.ને આયુર્વેદિક ફયાદા મેળવીએ.
Similar Recipes
More Recipes
-

ifuchi
-

Shilpa Shah
-

Madhumita Bishnu
-

Laju Gehani
-

Kulsoom Bukhari
-

Namrata sarmah
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Omelette Rice Bowl with Enoki Sauce
Hiroko Liston
-

Sweet Potato Halwa - A Fasting Recipe
Surekha Dongargaonkar
-

Kevin Salchert -

Chicken Parmesan Skillet Casserole
cindybear
-

Courtney Reiman
-

Teodora T.
-

Daxa Parmar
-

Pinki Mehta
-

Kevin Salchert -

Susita Sen
-

Kanini Kaseo
-

maryam yelwa
-

Neha Gera
-

mimcy cakes nd more
-

Vegan Dalgona coffee#homemadealmondmilk#dalgonacoffee
Binaka panchmatia
-

Sarah Jacobs


























Comments