પાલક પુલાવ (Palak pulav in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો એમા ઓઈલ ઉમેરો એ થોડું ગરમ થાય એટલે એમા પહેલા બઘા મસાલા ઉમેરો ત્યારબાદતમાલપત્ર,તજ,એલચી,લવંગ,કાજુ, દ્રાક્ષ ઉમેરો કાજુ થોડા બરાઉન થાય એટલે એમા બટાકા ઉમેરો એને અધકચરા ચડવા દો.
- 2
બટાકા ચડે એટલે એમા બાકીના બઘા ઘટકો ઉમેરી દો.સાથે સવાદઅનુસાર મીઠું પણ ઉમેરી દો.
- 3
બઘા ઘટકો બરાબર ચડી જાય એટલે એમા બાફેલા રાઈસ ઉમેરી દો સાથે પાલક પ્યાેરી પણ ઉમેરી દો અને હળવા હાથે બધું બરાબર મીકક્ષ કરી લો અને પેન ને ઢાકણ થી ૨/૩ મીનીટ માટે કવર કરી લો.
- 4
૨/૩ મીનીટ પછી એક વાર પુલાવને બરાબર મિકક્ષ કરી લો.
- 5
પુલાવને રાયતું/ ગુજરાતી કઢી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12300983







ટિપ્પણીઓ