કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ની મેગી અને મસાલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ની મેગી અને મસાલો રેસીપી મુખ્ય ફોટો

રવા ની મેગી અને મસાલો

chetna shah
chetna shah @chetna1537

#ડિનર

#ડિનર

વધુ વાંચો

રવા ની મેગી અને મસાલો

chetna shah
chetna shah @chetna1537

#ડિનર

#ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મેગી મસાલો બનાવવાની રીત
  • 1 ટી સ્પૂનસુંઠ પાવડર
  • 1 ટી સ્પૂનમરચા પાવડર
  • 1 ટેબલ સ્પૂનગારલિક પાવડર
  • 1 ટેબલ સ્પૂનઓનીયન પાવડર
  • 1 ટેબલસ્પૂનધાણા પાવડર
  • 1/4 ટેબલસ્પૂનમેથી પાવડર
  • 1 ટી સ્પૂનજીરા પાવડર
  • 1/2હળદર પાવડર
  • 1.5 ટી સ્પૂનઆમચૂર પાવડર
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટી સ્પૂનમરી પાવડર
  • 1.5 ટી સ્પૂનનમક
  • 1 ટેબલ સ્પૂનખાંડ
  • 1 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  • 1 ટી સ્પૂનટામેટા પાવડર (જો ટામેટા પાવડર નો હોય તો ટામેટાં સૂપ
  • નોપાવડર પણ ચાલે
  • રવાની મેગી બનાવવા માટે(પેલા રવાની સેવ તડકે બનાવવા માટે ની સામગ્ર
  • 2 કપરવો
  • 3 કપપાણી રવો પલાડવા માટે
  • 3 કપપાણી રવાની નુડલ્સ બનાવવા માટે
  • મેગી બનાવવાની રીત
  • 1 ચપટીલીલા વટાણા
  • 1 ચપટીગાજર ઝીણું સમારેલું
  • 1 (5 ટી સ્પૂન)મેગી મસાલો
  • 2-3ઘુચડા રવાની મેગીના જે ફોટોમાં છે તડકે સુકવેલા તે મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને 1 દિવસ પલાળી રાખો 24 કલાક,અને 2 વાર પાણી બદલો

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા દિવસે રવા માંથી બધું પાણી કાઢી લો

  3. 3

    હવે એક તપેલામાં 3 કપ પાણી ઉકાળકે મુકો તેમાં જરાક નમક નાખો અને પાણી ઉકળે એટકે તેમાં પલાડેલો રવો નાખો,અને વેલણ કે ચમચા ની મદદ થી તેને હલાવતા રહો ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી રવા નું બેટર ઘાટું નો થઇ જાય,પાપડ ની ખીચી જેવું સ્મૂથ બનાવો,અને 3 મીનિત જેટલા ટાઈમ સુધી તેને થોડી વાર ઢાંકી ને મુકીદો ધીમા ગેસે

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ તૈયાર થયેલા બેટર ને સેવ પડવાના સંચા માં ભરી ને તેની તડકે એક પ્લાસ્ટીક પર સેવ પાડીલો 2 થી 3 દિવસ માં આ સેવ તૈયાર થાય જશે

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રવા ની મેગી ને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકશો

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર જણાવેલ બધા જ મસાલા ને એક મિક્સચાર માં સાથે ક્રશ કરી લો એટલે તૈયાર મેગી મસાલો આ મસાલો જ્યારે મેગી બનાવીએ ત્યારે જોઈતા પ્રમાણ માં આ રવા ની મેગી માં નાખવો

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ6ફોટો
    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રવાની મેગી બનાવવા માટે, એક તપેલી મા પાણી નાખો અને રવા ની મેગી નાખો અને વટાણા, ગાજર ને મેગી મસાલો નાખો અને 2 થી 3 મિનિટ ચડવા દો તૈયાર છે રવા મેગી

    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ7ફોટો
    રવા ની મેગી અને મસાલો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    નોંધ, આ મેગી મસાલા માં હજી નો મોટો બખવો હોય તો નાખી શકાય 1/4 ટેબલ સ્પૂન જેટલો પણ આ નુકશાન કરે છે હેલ્થ ને એટલે મેં નથી વાપર્યો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chetna shah
chetna shah @chetna1537
પર April 27, 2020 18:26

ટિપ્પણીઓ (7)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
April 28, 2020 09:50
Wahhh bhuj saras recipe che
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી મેગી Masala

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  2. દૂધી ના સ્ટફ પરોઠા
  3. જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
  4. રેવ્યોલિ વિથ પિંક અને પનીરી સોસ
  5. ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
  1. રાઈસ ચીઝ બોલ્સ (Rice cheese Balls Recipe In Gujarati)
  2. પનીર ભુરજી ટોસ
  3. કોબી-દંડી અથાણું
  4. રાજમા અને કુલચા (Rajma Kulcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12305124
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close