કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4 નંગકાંદો
  • ૩નંગ ટમેટાં
  • ૨ચમચી બટર (મેં ઘર નુ માખણ લીધુ છે)
  • 2 ચમચીતેલ
  • ૧ચમચી આદૂ મરચું ની પેસ્ટ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • મીઠુ સ્વાદમુજબ
  • ૧૦૦ગ્રામ પનીર
  • ૨ચીઝ ક્યુબ
  • 3 ચમચીલીલા ધાણા કાપેલા
  • ૨ચમચી લીલુ લસણ કાપેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંદો અને ટમેટા ને ઝીણા સમારી લેવા એક કઢાઈ મા તેલ અને બટર લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. ગરમ ઠસી એટલે તેમા કાંદો અને લસણ ની પેસ્ટ ઉમેરવી. પછી તેમા આદૂ મરચા ની પેસ્ટ નાખવી. કાદા સંતળાંઈ જય એટલે તેમા કપ્ર્લ ટમેટા નાખવા.ટમેટા ચડી જય અટલે તેમા ગરમ મસાલો અને લાલ મરચુ પાવડર ઉમેરવો સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.એક કપ પાણી નાખી ને થોડી વાર થવા દેવું

    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ છુટુ પડે એટલે તેમા પનીર છીણી ને નાખવું. પછી લીલા ધાણા નાખવા. તેલ ઉપર આવે એટલે તેમા લીલુ લસણ ને ચીઝ છીણી ને નાખવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
    પછી ઢોસા ના પૂળા કે પાંવ સાથે સર્વ કરવુ. મેં અહિ ઢોસા ના પૂળા અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ઢોસા ના પૂળા બનાવતી વખતે ઉપર જીરું પાવડર,મરી પાવડર અને લાલ મરચું પાવડર નો છંટકાવ કર્યો છે..તો તૈયાર છે ચીઝ પનીર ગોટાળો સાથે ઢોસા ચટણી...

    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર April 28, 2020 18:35
Bilimora
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 28, 2020 19:05
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પનીર ગોટાળા ચીઝ Paneer શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉં ભાજી બ્રુશેટા (Paubhaji brusheta recipe in gujrati)
  2. શાહી પનીર મિક્સ વેજ પરદા બિરયાની (Shahi Paneer Mix Veg Parda biryani Recipe In Gujarati)
  3. મલાઈ ચકરી
  4. ઇદડાં-સફેદ ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  5. શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
  1. ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)
  2. વેજીટેબલ બિરયાની વિથ મનચાઉ સૂપ (Veg biryani with manchau soup recipe in gujrati)
  3. ભરેલા ભીંડા & ભરેલા મરચા (Stuffed bhindi recipe in gujrati)
  4. સ્પે. સિંધી મિક્સ શાક (ભુગલ ભાજી)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12320085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close