ભરેલા ભીંડા & ભરેલા મરચા (Stuffed bhindi recipe in gujrati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીગાંઠીયા નો પાવડર
  2. 3 ચમચીગોળ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીહળદર પાવડર
  5. 2 ચમચીધાણજીરૂ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ૧/૨ કપતેલ
  8. 1 ચમચીરાય
  9. 1 ચમચીજીરૂ
  10. 1 ટી સ્પૂનહિંગ
  11. ૧/૨ કપધાણા ભાજી
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આયા મે ઘરમાં ગાંઠીયા પડ્યાતા એટલે મે તેનો ઉપયોગ કર્યો છે જો ના હોય તો ચના ના લોટ ને શેકી ને ઉપયોગ કરવો ગાંઠીયા નો મે મિક્સર માં પાવડર કરી લીધો છે

  2. 2

    પછી તેમાં બધા મસાલા નાખવા ને થોડી ધાણા ભાજી નાખવી

  3. 3

    પછી ભીંડા ને મરચાં બેય મા મસાલા ભરી લેવા મરચાં સાવ મોરા હોય તેનો જ ઉપયોગ કરવો

  4. 4

    પછી નીચે એક તપેલા મા પાણી ગરમ મૂકી ચાયની મા રાખી માથે ડીશ ઢાંકી ચડવા દેવા

  5. 5

    આ રીતે ચડી જાય પછી વરાળ નીકળવા દેવી

  6. 6

    પછી ભીંડા ને મરચાં ને અલગ અલગ વઘાર કરવો

  7. 7

    આ રીતે બાઉલ માં કાઢી માથે ધાણા ભાજી છાટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes