ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

ભીંડા નું મસાલા વાળું શાક (Masala bhindi recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામભિન્ડો
  2. 1 ચમચીહરદળ
  3. 2 ચમચીમરચું
  4. 3 ચમચીધાણાજીરું
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 2 ચમચીસીંગ નો ભૂકો
  7. 1ટમેટુ
  8. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈ ને કપડા થી લૂછી લેવો પછી સુધારવો મે લાંબો ભિન્ડો સુંધાર્યો છે

  2. 2

    લોયા મા તેલ મુકી તેલ થઈ જાય એટ્લે હીંગ નાખી ભિન્ડો વધારવો

  3. 3

    ભિન્ડો વધારી મસાલો કરવો હરદળ અને મીઠું નાખવું અને મિક્સ કરી દેવું અ ને ભીંડા ને ચડવા દેવો ગેસ ધીમો રાખવો

  4. 4

    ભિન્ડો ચડી જાય એટ્લે મસાલો કરવો મરચું,ધાણાજીરું,સીંગ નો ભૂકો અને ટમેતૂ નાખવું અને મિક્સ કરી નાખવું અને સિઁઝઃવા દેવું

  5. 5

    તો આપણું ભીંડા નું શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes