કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#goldenapron3 week 15

#goldenapron3 week 15

વધુ વાંચો

ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#goldenapron3 week 15

#goldenapron3 week 15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ ભીંડા
  • 1 ચમચીહળદર
  • અડધી ચમચી મરચું પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • ચપટીહિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 2 વાટકીખાટી છાશ
  • અડધી વાટકી ચણા નો લોટ
  • તજ,લવિંગ જરૂર મુજબ
  • 1ચમચો તેલ
  • અડધી ચમચી જીરું વઘાર માટે
  • ગાર્નિશ કરવા માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાઉલ માં ચણા નો લોટ લઈ છાસ નાખી મિક્સ કરો.અને બાજુ પર મૂકી દો.

    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં જીરું નાખો અને તરત જ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો..અને ધીમા તાપે હલાવો.હળદર પણ નાખો.

    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ સમારેલા ગોળ ભીંડા નાખી બધું બરાબર મિક્સ કરો. ૨ મિનિટ જેટલું હલાવો.અને પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભીંડા માં ચિકાસ નીકળી જાય પછી મરચું અને ગરમ મસાલો નાખો અને મિક્સ કરો.ભીંડા સરસ સંતળાઈ જશે.ત્યાર બાદ તૈયાર કરેલ છાસ માં તજ અને લવિંગ નાખો.

    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ છાસ ને સાંતળેલા ભીંડા માં ઉમેરી દો.ધ્યાન રાખો કે ગેસ ની ફ્લેમ ધીમી જ હોય. ૧૫ મિનિટ પકાવો.(જો ગળાસ વાળી ભાવતી હોય તો ૨ ચમચી ખાંડ ઉમેરી શકો છો.) તો તૈયાર છે ભીંડા ની કઢી. કોથમીર વડે ગાર્નિશ કરો અને રોટલી, રોટલા કે ભાત સાથે મજા માણો

    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભીંડા ની કઢી (Bhindi kadhi recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર May 01, 2020 10:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા Kadhi

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. ફણગાવેલા મગનું સલાડ (Sprouts salad recipe in gujrati)
  2. ચોખા  ના લોટ નો સીરો (Rice flour shira recipe in gujrati)
  3. ચુરમાંના  લાડું(churma laddoo recipe in Gujarati)
  4. ભાત ની ચકરી (Rice flour chakri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12328629
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close