ભાત ની ચકરી (Rice flour chakri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલા ભાત ને મિક્સરમાં ક્રશ કરી લો, ક્રશ કરતી વખતે તેમાં પાણી નાખવું નહીં. હવે ક્રશ કરેલ ભાત ને એક બાઉલ માં કાઢી ને તેમાં એક બાઉલ ચણાનો લોટ અને ચોખા નો લોટ એડ કરો,પછી મીઠું,મરચુ,જીરૂ અને તલ એડ કરી પાણી એડ કર્યા વગર લોટ બાંધી લો.
- 2
ચકરી પડવાના સંચાને તેલ થી ગ્રીસ કરીને લોટ એડ કરી લો. ત્યારબાદ એક ડિશ ને તેલ થી ગ્રીસ કરી લો અને તેના ઉપર ચકરી પાડી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
ચોખાના લોટની કુરકુરી ચકરી બનાવવાની રીત#childhood Poonam Joshi -
-
-
-
રાઈસ ચકરી(Rice chakri recipe in Gujarati)
#ભાત.આશા રાખું છું બધા સ્વસ્થ હશો.અત્યારે લોકડાઉન માં બધું બંધ એટલે ઘરેજ નાસ્તા બનાવવા પડે....stay home. Dharmista Anand -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12358214
ટિપ્પણીઓ