મસાલા મકાઈ (Masala corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
એક વાસણમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નો વઘાર કરો અને તેમાં કેપ્સિકમ ઉમેરી થોડીવાર હલાવી મકાઈ ઉમેરો તેમાં લાલ મરચું મીઠું સંચળ અને ધાણાભાજી નાખીને ગેસ બંધ કરો આમાં લીંબુનો રસ ઉમેરો આ તૈયાર થયેલ મકાઈને ચીસથી ગાર્નિશ કરીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12416328








ટિપ્પણીઓ