#મોમ#goldenapron3#week16
સૌ પ્રથમ એક વાસણ માં પાણી લઈ તેમાં ગોળ ઉમેરવો. ૧૦ મિનિટ ઓગળવા દેવું. હવે તે પાણી ને ગાળી લેવું.
આદુ ને છીણી ને તેનો રસ નિકાળવો. હવે તે પાણી માં આદું નો રસ, લીંબુ નો રસ, કેસર અને ઈલાયચી પાવડર ઉમેરવો. હવે તેમાં તુલસી પત્ર પધરાવી ભગવાન ને ભોગ ધરાવવો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)