જુવાર લોટ ના નૂડલ્સ (Jowar flour Noodles Recipe in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

જુવાર લોટ ના નૂડલ્સ (Jowar flour Noodles Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ- જુવાર નો લોટ
  2. 1- ડુંગળી
  3. 1- ટામેટું
  4. ૧- ગાજર
  5. 1- કેપ્સિકમ
  6. 2 ચમચી- વટાણા
  7. 5કણી - લસણ
  8. 2- લીલા મરચા
  9. 1 ચમચી- લાલ મરચું
  10. 1 ચમચી- મેગી મસાલા
  11. પિંચ - હળદર
  12. સ્વાદ પ્રમાણે- મીઠું
  13. 2 ચમચી- તેલ વધારવા માટે
  14. પાણી - જરૂર મુજબ (લોટ બાંધવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જુવાર નો લોટ માં મીઠું નાખી નવશેકા પાણી થી લોટ બાંધવો.

  2. 2

    હવે સેવ પાડવાના સંચાથી નૂડલ્સ પાડી લેવા.જે થાળી માં નૂડલ્સ પાડવા હોય તે થાળી ને તેલ થી ગ્રીસ કરી લેવું. હવે નૂડલ્સ ને સ્ટીમર માં બાફી લેવા.

  3. 3

    હવે પ્યાન માં તેલ ગરમ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ક્રશ કરેલા આદુ,મરચા, લસણ નાખી ૩-૪ મિનિટ સાંતળવું.

  4. 4

    હવે તેમાં મીઠું,મરચું, મેગી મસાલા, હળદર, નાખી બે જ મિનિટ સાંતળવું. પછી ટામેટું નાખવું.

  5. 5

    હવે તેમાં બાફેલા નૂડલ્સને થોડા ઠંડા કરી પછી મિક્સ કરવા. ઉપર થી કોથમીર નાખી ગરમાગરમ નૂડલ્સ સર્વ કરવા.

  6. 6

    હેલ્થી અને ટેસ્ટી જુવાર લોટ ના નુડલ્સ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes