રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી ચણાનો લોટ એડ કરો.અને ધીમે તાપે તવેથા થી મિક્સ કરો.લોટ શેકાશે એટલે ઘી છુટું પડશે અને ચણાનો લોટ થોડો ઢીલો પડી જશે એટલે ગેસ બંધ કરી તેને એકદમ ઠંડુ થવા દો.ઠંડુ પડી જાય એટલે તેમા થોડી થોડી ખાંડ અને એલચી નો પાવડર ઉમેરી ને લાડુ વળે એવુ કઠણ મિક્સ કરો.
- 2
હવે મિક્સ થઈ જાય એટલે તેના મીડિયમ સાઇઝ ના ગોળ લાડુ તૈયાર કરી લો.અને ઉપર પીસ્તા ની કતરણ નાખી ને ગાર્નિશ કરી લો.તૈયાર છે 😋 એકદમ ઈઝી અને ઝટપટ તૈયાર થતી વાનગી બેસન ના લાડડુ.એકલમ હેલ્ધી અને ટેસ્ટી 👏🙏👏
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12445362










ટિપ્પણીઓ (18)