સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

#મોમ
સિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમ
સિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ૩ ચમચી તેલ લઈને ભીંડા તળી લેવા અને સાઈડમાં મુકી રાખવા.
- 2
હવે એ જ તેલ મા બેસણી ઉમેરી ધીમા તાપે ૧૦ મીનીટ કુક કરવુ.
- 3
ધીમા તાપે બેસણી સરસ રંગ સાથે કુક કરયા બાદ ૪ ગ્લાસ પાણી, મીઠું, લાલ મરચું, ભીંડા, બટાટા, સનારેલા ટામેટાં ઉમેરવા.
- 4
બધું ઉમેરી કઢી ઘટટ થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર કુક કરવુ.
- 5
કઢી ઘટટ થાય એટલે આંબલી વો રસ ઉમેરી રાઈ-જીરા નો તડકો લગાવી ૫ મીનીટ ધીમા તાપે કુક કરવુ. કોથમીર થી સજાવટ કરી ભાત સાથે સર્વ કરવુ.
Similar Recipes
-
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#AM1 માં એક નવીન રેસિપી લઈને આવી છું . એ છે સિંધી કઢી.સમગ્ર ભારત માં બનતી અનેકવિધ વાનગીઓ માં કઢી સૌની પ્રિય વાનગીઓ માં આવે છે..દરેક શહેરો, પ્રાંતો ને જિલ્લાઓ માં વિવિધ રીતે બનાવવામાં આવે છે..સિંધી કઢી એક એવી વાનગી છે જે સાવ ઓછી સામગ્રીથી પણ બનાવી શકાય છે..અને એમાં બને એટલી વધુ સામગ્રી ને વૈવિધ્ય ઉમેરી શકાય છે..મે એમાં માત્ર બટાકા અને સરગવો જ લીધો છે પણ તેમાં ફુલાવર,ગવાર શીંગ,રીંગણ પણ લઇ શકાય છે. દહીં વગર બનતી આ કઢી બે દિવસ સુધી પણ સાચવી શકાય છે.. Nidhi Vyas -
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
-
પાપડ ની કઢી (Papad Kadhi recipe in gujarati)
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra -
પાપડ ની કઢી (Papad kadhi recipe in gujarati)
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra -
કઢી સાથે કેબેજ મસાલા રાઈસ
#મોમમારી મોમ પાસેથી સીખેલી મારી લવીંગ ડીશ...કોઈ ભી રાઈસ સાથે ચાલે એવી આ કઢી મારી મોમ જોડેથી શીખીને આજે હું તેમને ડેડીકેટ કરું છું. Bhumi Patel -
-
ગુજરાતી કઢી નો મસાલો (Gujarati kadhi no masalo in Gujarati)
મારી મમ્મી પાસે આ શીખી છું. એનાં વગર કઢી અધૂરી લાગે છે. Jenny Nikunj Mehta -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
-
સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#GA4#week12#Besan આ કઢી સીંધી લોકો બહું જ બનાવે છે જેને ભાત સાથે સર્વ કરવામાં આવે છે,કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ પ્રસંગે આ કઢી બનાવવામાં આવે છે જે જલ્દી બની પણ જાય છે. ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
સિંધી સાટા
આ એક સિંધી ઓ ની ખાસ મીઠાઇ છે જે તહેવારો માં બનાવાય છે..આ મીઠાઈ મેં મારા મમ્મી પાસે થી શીખી છે એ બધા તહેવારો માં આ મીઠાઈ ચોક્કસ બનાવે જ છે... Jyoti Adwani -
પાપડ ની કઢી
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad jigna shah -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
મેદુવડા (Meduvada Recipe In Gujarati)
#મોમ મેદુવડાં મારી બંને દિકરીઓને ખૂબ ભાવે છે.અને આ મેદુવડાં હું મારી મમ્મી પાસેથી બનાવતાં શીખી છું.મેદુવડાં મશીન નો ઉપયોગ કર્યા વગર હાથથી જ બનાવ્યા છે .મારી મમ્મી જયારે પણ બનાવતી હતી હું બાજુંમાં જઈને ઊભી રહેતી અને જોયા કરતી અને ઘણી વખત બનાવવા માટે પણ કહેતી.એમ કરીને હું ઘણું બધું બનાવતાં શીખી ગઈ મમ્મી પાસેથી.#No_One_Can_Replace_Her_Place.🤱#Love_U_Maa❤❤😘😘#Miss_U_So_Much🤗🤗 Komal Khatwani -
-
વેજ સુપ વિથ garlic bread (Veg Soup with Garlic Bread Recipe In Gujarati)
આ સુપ બહુ જ ટેસ્ટી બને છેઆ સુપ મને બહુ જ ભાવે છે મે હમેશા બારે રેસ્ટોરન્ટ મા ખાઇ છીએ Smit Komal Shah
More Recipes
ટિપ્પણીઓ (3)