રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 2 વાટકી ઘઉંને 12 કલાક સુધી ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લો.
- 2
હવે બાફેલા ઘઉંમાં સમારેલી ઝીણી ડુંગળી ટમેટા કેરી દાડમ મીઠું અને મેગી મસાલો સ્વાદ અનુસાર મરચાંનો ભૂકો લીંબુનો રસ નાખી સરખું મિક્ષ કરી લો.
- 3
બધું મિક્સ થઇ ગયા બાદ તેને મકાઈના પૌવા સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12459928











ટિપ્પણીઓ