કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી મુખ્ય ફોટો

સરગવાની શીંગનું બેસન/ ચાટીયું

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#મોમ
હું મારા સાસુ પાસેથી ઘણીબધી વાનગી બનાવતા શીખી છું.. એમના હાથે બનેલ અનેક વાનગી મને ભાવતી .. હું બનાવું પણ એમના હાથ જેવો ટેસ્ટ તો મારી ઘણી વાનગીઓ માં આજે પણ નથી આવતો.. અને ઘણી વાનગીઓ માટે તેઓ મારા હાથ ના વખાણ કરતાં કે આ તો તું મારા કરતાં પણ ચડિયાતું બનાવે છે.. એમાંની એક વાનગી છે સરગવાની શીંગ નું બેસન ચાટીયું .. જે મારી દીકરીઓ ને પણ ખૂબ જ ભાવે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3-4સરગવાની શીંગ
  • 1/2 કપચણાનો લોટ
  • 4ટે.સ્પૂન તેલ
  • 1/4 કપકોપરાનું ખમણ (તાજું)
  • 3-4 નંગલીલા તીખા મરચાં
  • 1 ટુકડોઆદુ
  • 7-8લસણ ની કળી
  • 1/4 ટી.સ્પૂનહળદર
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું
  • 1/4 ટી.સ્પૂનગરમ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • 2-3 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાની શીંગ ના આંગળી જેટલા ટુકડા કરી મીઠાવાળા પાણીમાં ઉકાળવા મૂકવી. અધકચરી જ થવા દેવી. 8-10 મિનિટ મિડીયમ તાપે થશે.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોપરાનું ખમણ આદુ મરચાં લસણ ને મિકસર જાર માં થોડું પાણી નાખી વાટી લેવું.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરી ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકવો.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ શેકાવાની સુગંધ આવે એટલે કોપરાનો વાટેલો મસાલો નાખી સાંતળવું.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મરચું, હળદર અને જરૂર મુજબ મીઠુ ઉમેરવું (શીંગ ના પાણી માં પહેલેથી મીઠુ ઉમેરેલુ છે જ)

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મસાલો સંતળાઈ જાય એટલે બાફેલી સરગવાની શીંગ નું થોડું પાણી પહેલાં ઉમેરવું. સરખું મિક્સ કરવું ગાંઠા ન પડે એ ધ્યાન રાખવું.. ધીમે ધીમે સરગવાની શીંગ સાથે બધું પાણી ઉમેરવું. બધું સરખું મિક્સ કરવું.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ચડવા દેવું. બેસન જાડું થાય ત્યાં સુધી ચડવા દેવું વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચાટીયું ચડી જાય એટલે ગરમ મસાલો ઉમેરવો.

    સરગવાની શીંગનું બેસન/ ચાટીયું રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ ચાટીયું જુવાર ના રોટલા, પરાઠા અને ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર May 10, 2020 11:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
  4. મેક્સીકન હેલ્ધી સલાડ(mexican healthy salad recipe in Gujarati)
  5. સેવ ઉસળ (Sev Usal Recipe In gujarati)
  1. ધ‌ઉંની ફ્રુટ બ્રેડ (Wheat Fruit bread Recipe in Gujarati)
  2. મસાલા ઢોંસા (masala dosa recipe in gujarati)
  3. કાચી- પાકી કેરી નું શાક (Raw ripe mango recipe in Gujarati)
  4. સાત પડ વાળી પુરી (Satpadi Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12485266
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close