પૌઆ ઢોકળા (Poha Dhokla Recipe In Gujarati)

rajni parekh @cook_14718750
પૌઆ ઢોકળા (Poha Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છાશ વાળા બાઉલ મા પૌઆ પલાળી ને સાઈટ પર રાખી લો
એક પેન મા પહેલા તેલ લૉ તેલ ગરમ થાય એટલે તેમા રવૉ.અને હળદર એડ કરી પાંચ મિનિટ સાતળૉ હવે તેમા છાશ મા પલાળે લા પૌઆ એડ કરી બરાબર મિક્સ કરી તેમા મીઠુ.આદુમરચા ની પેસ્ટ ખાડ એડ કરી બે મિનિટ સાતળો બેટર પેન છૉડે એટલે ઢૉકળા નુ બેટર તૈયાર સમજી એક તેલ થી ગીસ કરેલી ડીશ લઈ તેમા આ ઢૉકળા નુ બેટર પાથરી તેની પર તેલ.રાઈ.તલ. લીમડા ના પાન. કોથમીર થી વધાર કરી ગરમાગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12508939



ટિપ્પણીઓ