પોકેટ પીઝા (Pocket Pizza Recipe In Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. સ્ટફિંગ માટે:
  2. 1 કપસમારેલી ડુંગળી
  3. 1 કપખમણેલું કોબીજ
  4. 1 કપસમારેલા ટામેટાં
  5. 1 કપસમારેલા કેપ્સિકમ
  6. 2 ચમચીઓરેગાનો
  7. 2 ચમચીચીલી ફ્લેક્શ
  8. 3 ચમચીટમેટો કેચઅપ
  9. 1 ચમચીઘી
  10. પોકેટ પીઝા માટે:
  11. 4રોટલી
  12. 1 કપપીઝા ટોપીંગ શોશ
  13. 1 કપખમણેલું ચીઝ
  14. ઘી રોટલી સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં સ્ટફિંગ માટે ઘી લઈ તેમાં ડુંગળી સાતળો. પછી તેમાં મીઠું અને કોબીજ મીક્સ કરી ૨ મીનીટ સાતળી કેપ્સિકમ, ટામેટાં, ઓરેગાનો, ચીલી ફલેક્શ, ટામેટા કેચઅપ મીક્સ કરી પાણી બળી જાઈ ત્યાં સુધી પકાવો.

  2. 2

    તૈયાર થયેલા સ્ટફિંગને ઠંડુ થવા દો. બીજીબાજુ પેનમાં રોટલી પર ઘી લગાવી એક તરફથી ધીમા તાપે સેકો.

  3. 3

    એકબાજુ સેકાઈ એટલે બીજીબાજુ પીઝા ટોપીંગ શોશ લગાવી વચ્ચે સ્ટફિંગ તથા ચીઝ પાથરો.

  4. 4

    રોટલી ને બન્ને તરફ થી પોકેટ જેમ વાળી ૧મીનીટ / ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સેકો પછી ટામેટાં કેચઅપ સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

ટિપ્પણીઓ

Similar Recipes