કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પિઝા (Bhakhri pizza recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પિઝા (Bhakhri pizza recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પિઝા (Bhakhri pizza recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

ભાખરી પિઝા (Bhakhri pizza recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 વ્યક્તિ માટે
  • ભાખરી માટે
  • 3ચમચા મોણ
  • મીઠું
  • 2 કપભાખરી નો લોટ જાડો અને જીનો મિક્સ
  • ટોપિંગ માટે
  • 1/2 કપજીનું સમારેલું કોબી
  • 1નાની ડુંગળી લાંબી સમારેલી
  • 1/2કેપ્સિકમ લાબું સમારેલું
  • 2ચીઝ ક્યુબ
  • 1નાનું ટામેટું
  • મીઠું
  • મરી પાવડર
  • ચીલી ફ્લેક્સ
  • મિક્સ હર્બ
  • પિઝા સોસ માટે
  • 4 ચમચીટોમેટો કૅચપ
  • ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • મિક્સ હર્બ
  • રેડ ચીલી સોસ 1 ચમચી (ઓપ્શનલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી નો જાડો અને જીનો લોટ મિક્સ કરી મુઠી પડતું મોન દઈ કડક લોત બાંધી 15મીનટ મૂકી દો

  2. 2

    હવે મને સૌતે કરેલા ટોપિંગઝ જ ભાવે છે સો મેં એક ચમચી તેલ માં બધા veggis સોંતે કરી લીધા છે. મીઠું મરી એડ કરી ને

  3. 3

    ભાખરી ને ચાહો એટલી જાડી કે પાતળી વણી લો. મને thin crust ભાવે એટલે પાતળી વની છે.

  4. 4

    તેને નોનસ્ટિક પેન માં બટર લગાવી આછી સેકી લો અને બીજી બાજુ બટર લગાવી પલટાવી લો. સોસ મિક્સ ને ભાખરી પર લગાવી સોઉતે વેજી પાથરી ઉપર ચીઝ લગાવી 5 મીનટ માટે ધીમા તાપે crispy થવા દો. બસ એન્જોય વિથ coke.👍

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર May 20, 2020 10:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
  2. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  3. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  4. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
  1. કઢી
  2. લસણીયા બટેટા વીથ ભુંગરા
  3. મસાલા રોટલો(masala rotlo recipe in Gujarati)
  4. ઓરિઓ ચોકોચિપ કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607389
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close