કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બોક્સ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બોક્સ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

વેજ બોક્સ પરાઠા

Avani Dave
Avani Dave @cook_20846673

#રોટીસ આમ તો બાળકોને રોજે રોજ એકની એક વાનગી આપે તો ખાતા નથી તો તેમાં ને તેમાં કંઈક નવીન કરીએ તો તેઓ તરત જ ખાય છે લોકઙાઉનને હિસાબે વસતુઓ ઓછી હોય છે તેથી થોઙીક વસતુમા કયુ છે

#રોટીસ આમ તો બાળકોને રોજે રોજ એકની એક વાનગી આપે તો ખાતા નથી તો તેમાં ને તેમાં કંઈક નવીન કરીએ તો તેઓ તરત જ ખાય છે લોકઙાઉનને હિસાબે વસતુઓ ઓછી હોય છે તેથી થોઙીક વસતુમા કયુ છે

વધુ વાંચો

વેજ બોક્સ પરાઠા

Avani Dave
Avani Dave @cook_20846673

#રોટીસ આમ તો બાળકોને રોજે રોજ એકની એક વાનગી આપે તો ખાતા નથી તો તેમાં ને તેમાં કંઈક નવીન કરીએ તો તેઓ તરત જ ખાય છે લોકઙાઉનને હિસાબે વસતુઓ ઓછી હોય છે તેથી થોઙીક વસતુમા કયુ છે

#રોટીસ આમ તો બાળકોને રોજે રોજ એકની એક વાનગી આપે તો ખાતા નથી તો તેમાં ને તેમાં કંઈક નવીન કરીએ તો તેઓ તરત જ ખાય છે લોકઙાઉનને હિસાબે વસતુઓ ઓછી હોય છે તેથી થોઙીક વસતુમા કયુ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક વ્યક્તિ
  • 1 મોટો ચમચોપનીર
  • 2લીલા મરચા
  • ૧ ટુકડોઆદું
  • ૧નાની ડુંગળી
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • અડધી ચમચી લાલ મરચું
  • ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  • 1મોટો વાડકો ઘઉંનો લોટ
  • 1 ચમચીતેલ
  • ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ નાખીને મીઠું નાખી લોટ બાંધવો

    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગાજર, ડુંગળી આદુ-મરચા ને ચોપર માં છીણી લેવા પનીરને પણ મસળીને તેમાં બધો મસાલો એડ કરવો ત્યારબાદ પરોઠાને વણી લેવુ અને તેમાં અડધા ભાગમાં તે પૂરણ ભરવું

    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પરોઠાને વાળી લેવું પછીથી તેને ગેસ ઉપર નોન સ્ટિક મા શેકવા માટે મુકવું તેની ઉપર ઘી ચોપડવું ધીમા તાપે એક્સાઇડ તપાવીને બીજી સાઇડ ફેરવવું તેમાં પણ ઘી લગાડવું બદામી થાય ત્યારે ઉતારી લેવું પછીથી તેને વચ્ચેથી છરી અથવા કટરથી કાપો પાડવો ત્યારબાદ તેને સોસ સાથે સર્વ કરો.

    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બોક્સ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર May 24, 2020 16:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ
  2. જેલેપીનો (Jalapeño Recipe in Gujarati)
  3. મસાલા રોટી સેન્ડવીચ(Masala Roti Sendwich Recipe In Gujarati)
  4. શાહી શિરમલ (સ્વીટ નાન)
  5. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  1. ચોકલેટ લાડુ (chocolate ladu recipe in Gujarati)
  2. ઘઉં ના લોટ ના વેજ ચીઝ ઢોસા (Wheat vegetable cheese dosa recipe in gujarati)
  3. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  4. પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
https://cookpad.wasmer.app/in-gu/recipes/12655401
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close