કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દોઢ થી બે કલાક
6servings
  • 500ml દૂધ
  • 4 ચમચીખાંડ
  • 2 ચમચીડ્રાયફ્રૂટ પાવડર
  • 8/9મેરીગોલ્ડ બિસ્કિટ
  • 1કેરી
  • 2 ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દોઢ થી બે કલાક
  1. 1

    પેલા દૂધ ગરમ કરવા મુકો, દૂધમાં ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી ધીમા તાપે હલાવો પછી તેમાં બિસ્કિટ નો ભૂકો ધીમે ધીમે નાખવો ને હલાવતા જવુ થોડીવાર હલાવવુ એટલે સરસ ઘટ્ટ થઈ જશે, હવે તેને ઠંડુ થવા મુકવું.

    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઠંડુ થઈ જાય પછી કેરી ના કાટક કરી લેવા, એક મિક્સર બાઉલમાં દૂધનું મિશ્રણ ને કેરી ના કટકા નાખી ક્રશ કરી લો.

    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મલાઈ નાખી ફરીથી ક્રશ કરી લો એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે, એક પ્લાસ્ટિક ના ડબ્બામાં કાઢી લો ને ફ્રીઝમાં 3કલાક માટે મૂકી દો, 3કલાક પછી બહાર કાઢી લો.

    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ફરીથી મિક્સર બાઉલમાં નાખી ક્રશ કરો સરસ પેસ્ટ બની જાશે, પછી તેને પાછું પ્લાસ્ટિક ના ડબ્બામાં ભરી લો ને ફ્રીઝમાં 24 કલાક આઈસ્ક્રિમ રાખવું.

    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    24 કલાક પછી બહાર કાઢી થોડીવાર ડબ્બો ખોલવો નહીં પછી ખોલવો જેથી કરી સહેલાઇ થી આઈસ્ક્રિમ કાઢી શકીએ, હવે આઈસ્ક્રિમ કપ માં કાઢી મેંગો આઈસ્ક્રિમ કાઢી લો ને સર્વ કરો તો તૈયાર છે મેંગો આઈસ્ક્રિમ....

    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર May 29, 2020 04:20
Rajkot
#Housewife
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

nayan gondaliya
nayan gondaliya @cook_24062281
June 04, 2020 15:22
So yummy.......
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો મેંગો આઈસક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
  2. મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
  4. મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
  5. મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
  1. સ્પીનચ ખીચું(Spinach khichu recpie in Gujarati)
  2. આમ કેસરી (Aam kesri Recipe in Gujarati)
  3. ઘી (Ghee Recipe in Gujarati)
  4. લેમન વેનીલા પેનકેક (lemon vanilla pancakes recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12690023
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close