ઓરીયો પેનકેક
#goldenapron3
week19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ ખાંડને પણ અલગથી દળી લેવી
- 2
ત્યારબાદ દૂધમાં બિસ્કીટ નો ભૂકો અને દળેલી ખાંડ ને ઉમેરી દેવું પછી તેમાં મલાઈ નાખીને ખૂબ જ ફીણવું પાંચથી દસ મિનિટ ફીણવું
- 3
છેલ્લે તેમાં ઈનો ઉમેરવો પછી તે મિશ્રણને નોન સ્ટિક ના તાવા ઉપર ઘી લગાવીને પાથરી દેવું ૭ થી દસ મિનિટ સુધી તેને એક્સાઇડ ગેસ ઉપર ધીમા તાપે રાખવું ત્યારબાદ તેને બીજી સાઈડ પણ પાંચથી દસ મિનિટ સુધી રાખીને તે છરી વઙેથઈગઈ છે કે નહીતે ચેક કરવુ પછી તેને એક ડિશમાં કાઢી ને મોલઙ વઙે શેઈપ આપી તેના ઉપર જેમ્સ વડે ગાર્નીશિંગ કરવું તો તૈયાર છે આપણી કેક.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12693287










ટિપ્પણીઓ (2)