ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati)
![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/40x40cq50/avatar.jpg)
urvashi pankhania[22] @cook_22357629
ઇન્સ્ટન્ટ દહીં વડા
ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ દહીં વડા
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કિનારી કાઢી લો.પછી દૂધ અને પાણી મિક્સ કરી તેમાં બ્રેડ ની સ્લાઈસ ને થોડી સેકંડ માટે રાખી તેનો બોલ્સ બનાવી લો.આવી રીતે બધા રેડી કરી લો. પછી થી દહીં માં ખાંડ નાખી મિક્સ કરી મીઠી દહીં રેડી કરી લો. બેઉ વસ્તુ ને ફ્રિઝ માં ઠંડુ કરવા મૂકો દો ૩ કલાક સાથે.પછી થી બાઉલ માં બોલ્સ મૂકી તેના પર દહીં નાખો પછી થી બેઉં ચટણી,ચાટ મસાલો, મરચુ પાઉડર, દાડમ, ચીઝ નાખી સર્વ કરો. રેડી છે ઇન્સ્ટન્ટ દહીં વડા આ ખાવામાં ખુબજ ટેસ્ટી હોય છે ને ઓછી મેહનત થી બની પણ જઈ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12833185

![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/98x98cq50/avatar.jpg)

ટિપ્પણીઓ