કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માજા (Mazza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માજા (Mazza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માજા (Mazza Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#8 to 12 active challenge

#goldenapron3
#8 to 12 active challenge

વધુ વાંચો

માજા (Mazza Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#8 to 12 active challenge

#goldenapron3
#8 to 12 active challenge

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 35 મિનિટ
૭ થી૮ વ્યક્તિ મ
  1. ૬-૭ નંગ પાકેલી કેરી
  2. ૧ કાચી કેરી
  3. 1બાઉલ ખાંડ
  4. ૧ મોટી બોટલ ઠંડુ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરો ત્યાર બાદ કેરીની છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ કેરીના ટુકડા ને મિક્સરમાં ક્રશ કરી લો તો એકદમ ઘટ્ટ પલ્પ તૈયાર થશે. ત્યારબાદ એક તપેલીમાં આ પલ્પને કાઢી લો ત્યારબાદ એ જ પેલી ને ધીમા ગેસ પર મૂકો.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યારબાદ તપેલીમાં આજુબાજુ એકદમ જાડું લેયર જોવા મળશે, આ જાડું લેયર તપેલીનીઆજુબાજુ જોવા મળે ત્યાર બાદ તેમાં એક ઉફાળો આવે એટલે ગેસ બંધ કરી દો.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ પલ્પને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા મૂકો. ઠંડુ થઈ જાય ત્યારબાદ એક મોટા વાસણમાં આ પલ્પને કાઢી તેમાં ઠંડુ પાણી ઉમેરી દો.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લેવું. જો તમને આમા લીંબુનો રસ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. જ્યારે ખાંડ ઓગળી જાય અને ઉભરો આવે ત્યારબાદ લીંબુનો રસ ઉમેરો હોય તો ત્યારે જ ઉમેરી દેવો જેથી તે તેની સાથે એકરસ થઈ જાય.તો તૈયાર છે આપણી માજા.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે જે સામગ્રી લીધી છે તેમાંથી ફોટોમાં દેખાય છે એટલી માત્રા માં માજા બનશે. તો તૈયાર છે આપણી માઝા. આ માજા ને તમે આ રીતે બનાવશો તો એક મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. જો તમારે 1 વર્ષ કે તેનાથી વધારે માજા સ્ટોર કરવી હોય તો તેની રીત અલગથી હું શેર કરીશ.

    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માજા (Mazza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 10, 2020 17:35
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
June 12, 2020 12:18
Nice recipe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. ભૂંગળા બટેકા(Bhungla bateta recipe in Gujarati)
  2. સ્વીટ કોર્ન સુપ(Sweet Corn Soup Recipe in Gujarati)
  3. સ્પાઈસી ચુરોસ (Spicy Churros recipe in Gujarati)
  4. મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836155
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close