મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#8 to 12 Active week challange

મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)

#goldenapron3
#8 to 12 Active week challange

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર થી વીસ મિનિટ
૮ થી ૧૦ વ્યક્તિ માટે
  1. 2પાકી કેરી
  2. 1કાચી કેરી
  3. ૩૦૦ ગ્રામ ખાંડ
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

પંદર થી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ કેરીની છાલ ઉતારીને ટુકડા કરી લો અને તેને મિક્સર માં નાખીને અડધો કપ પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં કેરીનો પલ્પ નાખો અને તેમાં એક કપ પાણી અને ખાંડ નાખીને મિક્સ કરી લો. તૈયાર કરેલું મિશ્રણ ને ધીમા તાપે સાત થી આઠ મિનિટ સુધી થવા દો

  3. 3

    થોડીવાર પછી તેનો કલર બદલાઈ જશે અને તે ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે. અને તે કડાઈમાં સાઈડમાં ચોટવા લાગશે ત્યારે ગેસ ઓફ કરી દો અને મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવું.ઠંડું થઇ ગયા બાદ તેને ગરણી થી ગાળી લેવું જેથી કરીને તેમાં રેસા નો રહે.ગળાઈ જાય ત્યારબાદ તેમાં એકદમ ઠંડુ પાણી નાખો અને ઠંડી ઠંડી સર્વ કરો. ઘરે બનાવેલી ફ્રુટી નો ટેસ્ટ પણ એકદમ બહાર જેવો જ લાગશે. ફ્રુટી ને દસથી બાર દિવસ સુધી સાચવવા તેમાં લીંબુનો રસ અથવા વિનેગર પણ નાખી શકાય છે જેથી કરીને તેનો ટેસ્ટ પણ બેલેન્સ રહેશે અને ૧૦થી ૧૨ દિવસ સુધી રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
popat madhuri
popat madhuri @cook_21185467
પર
cooking lover❤❤
વધુ વાંચો

Similar Recipes