સ્પાઈસી ચુરોસ (Spicy Churros recipe in Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#goldenapron3 #વીક21 #સ્પાઈસી #સ્નેકસ #માયો

સ્પાઈસી ચુરોસ (Spicy Churros recipe in Gujarati)

#goldenapron3 #વીક21 #સ્પાઈસી #સ્નેકસ #માયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8 નંગબાફેલા બટાકા
  2. 2 ટેબલ સ્પૂનમેંદો
  3. 4કોર્ન ફ્લોર
  4. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  6. 1 ટેબલ સ્પૂનકાળા મરી નો પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  8. 1 ટેબલ સ્પૂનમેગી મસાલો
  9. 1/2 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  10. 1 ટેબલ સ્પૂનગાર્લીક બ્રેડ સીઝનીન્ગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ
  13. 2 ટેબલસ્પૂનમેગી મસાલો
  14. માયો ડીપ માટે:-
  15. 2 ટેબલ સ્પૂનમાયોનીસ
  16. 3 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  17. 1/4પીકલ જ્યુસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બાફેલા બટાકા ને મેશ કરી લો પછી તેમા મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક પાઈપીન્ગ બેગ માં સ્ટાર નોઝલ લગાવી તેમાં તૈયાર કરેલું બટાકા નું મિશ્રણ ભરી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી પાઈપીન્ગ બેગ થી ચુરોઝ પાડી હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી તેને ગરમ હોય ત્યારે જ મેગી મસાલા માં રગદોળી લો.

  5. 5

    માયો ડીપ માટે:- એક બાઉલમાં માયોનીસ, ટોમેટો સોસ અને પીકલ જ્યુસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે તૈયાર કરેલા ચુરોસ ને માયો ડીપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes