ગુલકંદ કેન્ડી

Unnati Dave Gorwadia @cook_23758647
#માઇઇબુક
#પોસ્ક૩
#superchef
બાળકોા ને ભાવે એવી કેન્ડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ૩ ચમચી ગુલકંદ અને ૨ ચમચી રોઝ સીરપ ઉમેરો
- 2
હવે મિક્સચર થી બરાબર ક્રશ કરી લો બધું એકરસ થાય ત્યાં સુધી ફેરવો
- 3
તૈયાર છે પાંચ મિનિટમાં બની જતું ગુલકંદ કુલિંગ શેક હવે તેને કેન્ડી મોલ્ડ માં રેડી દો
- 4
હવે આ મોલ્ડ ને ફ્રિજમાં સાત થી આઠ કલાક સેટ થવા મૂકી દો
- 5
હવે સાત આઠ કલાક પછી મોલ્ડ ખોલી જોઈ લો તૈયાર છે સ્વાદિષ્ટ ગુલકંદ કેન્ડી ધરે બનેલી તેનો સ્વાદ માણી શકૌ છોે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853671



ટિપ્પણીઓ