ગુલકંદ કેન્ડી

Unnati Dave Gorwadia @cook_23758647
#માઇઇબુક
#પોસ્ક૩
#superchef
બાળકોા ને ભાવે એવી કેન્ડી
ગુલકંદ કેન્ડી
#માઇઇબુક
#પોસ્ક૩
#superchef
બાળકોા ને ભાવે એવી કેન્ડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ૩ ચમચી ગુલકંદ અને ૨ ચમચી રોઝ સીરપ ઉમેરો
- 2
હવે મિક્સચર થી બરાબર ક્રશ કરી લો બધું એકરસ થાય ત્યાં સુધી ફેરવો
- 3
તૈયાર છે પાંચ મિનિટમાં બની જતું ગુલકંદ કુલિંગ શેક હવે તેને કેન્ડી મોલ્ડ માં રેડી દો
- 4
હવે આ મોલ્ડ ને ફ્રિજમાં સાત થી આઠ કલાક સેટ થવા મૂકી દો
- 5
હવે સાત આઠ કલાક પછી મોલ્ડ ખોલી જોઈ લો તૈયાર છે સ્વાદિષ્ટ ગુલકંદ કેન્ડી ધરે બનેલી તેનો સ્વાદ માણી શકૌ છોે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
-
-
-
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે. Jenny Nikunj Mehta -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
-
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy#Minichallengeછોકરાઓને ખુબજ ભાવે એવી કેન્ડી. Richa Shahpatel -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
કાજુ ગુલકંદ ઉકડેચી મોદક (Kaju Gulkand Ukdiche Modak Recipe In Gujarati)
#SGCઉકડેચિ મોદક મહારાષ્ટ્રના ફેમસ છે જેમાં સ્ટફિંગમાં ગોળ અને ટોપરાના ખમણનો ઉપયોગ થાય છે અહીં આ મોદકને મે મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવવાની રીત સરખી છે પણ એમાં સ્ટફિંગ માં ચેન્જ કર્યો છે Hetal Chirag Buch -
-
-
રીમજીમ કેન્ડી (Rimzim Candy
આ કેન્ડી મારી દીકરી એ બનાવી છે મને કહે તમે કુક પેડ મા મુકસો mitu madlani -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
#modak#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
ચોકલેટ પોપ કેન્ડી
#cccક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં બાળકો મોટા સૌ ને ભાવે એવી ઓરીઓ ની ચોકલેટ પોપ કેન્ડી બનાવી છે..જે સંતા સાથે ઉજીવિશું.... Dhara Jani -
-
ચોકલેટ મફિન્સ વિથ ગુલકંદ રાજભોગ સ્મૂધિ
#માઇઇબુક #પોસ્ટ૧૭ચોકલેટને શેકેલા કોકો બીજમાંથી બનાવવામાં આવે છે. કોકો વૃક્ષના બીજમાં તીવ્ર કડવો સ્વાદ હોય છે અને તેનો સ્વાદ વિકસાવવા માટે આથો હોવો આવશ્યક છે. આથો લાવ્યા પછી, બીજ સૂકવવામાં આવે છે, સાફ થાય છે અને શેકાય છે. બેકિંગ ચોકલેટ સ્વાદમાં કડવી હોય છે આજે વધુ પ્રમાણમાં જે ચોકલેટ વપરાય છે તે સ્વીટ ચોકલેટ, કોકો સોલિડ, કોકોબટર અથવા ઉમેરવામાં વનસ્પતિતેલ અને ખાંડ ઉમેરીને બનાવાય છે. મેં ચોકલેટ મફિન્સને ગુલકંદ રાજભોગ સ્મૂધિ સાથે પીરસી ચોકોલિશીયસ બ્રેક્ફાસ્ટ બનાવ્યો છે. #ચોકલેટ #મફિન્સ #સ્મૂધિ #ગુલકંદ #રાજભોગ Ishanee Meghani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853671
ટિપ્પણીઓ