સ્પાઇસી ચીઝી મસાલા પાવ(spicy cheese masala pav in gujarati)

Khushali Dhami @cook_20002946
# વિક મિલ૧
સ્પાઇસી ચીઝી મસાલા પાવ(spicy cheese masala pav in gujarati)
# વિક મિલ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાવ ને જીના સમારી લો. એક કડાઈમાં માં થોડું બટર નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળો. પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં બાફેલા વેજીટેબલ નાખી સરખું મિક્સ કરો. પછી તેમાં થોડું પાણી નાખી તેમાં બધા સોસ ઉમેરો. પછી મીઠું સ્વાદાનુસાર નાખી તેને ૨-૩ મિનિટ માટે ચડવા દો. પછી તેમાં પાવ ઉમેરી બરાબર મિકસ કરો. પછી તેની ઉપર લીકવિદ ચીઝ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901169



ટિપ્પણીઓ