કેળા વડા(kela vada recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

કેળા વડા(kela vada recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ બેસન
  2. ૨ નંગકાચા કેળા
  3. ચપટીખાવાનો સોડા
  4. કટકો આદુ
  5. ૨-૩ લીલા મરચા
  6. થોડાલીલા ધાણા
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીધાણા જીરું
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ને સરખી રીતે ધોઈ કૂકરમાં બાફી લો. બફાઈ જાય પછી તેની છાલ ઉતારી છૂંદી નાખો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.લીલા ધાણા ઝીણા સમારેલા ઉમેરો.

  3. 3

    લીંબુ નાખીને બધું સરખું મિક્ષ કરીને નાના નાના વડા વાળી લો.

  4. 4

    હવે એક બાઉલમાં બેસન ચાળી લો.તેમા‌ મીઠુ, ખાવાનો સોડા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.વડા ને તેમાં ડીપ કરી ગરમ તેલમાં તળી લો.તો રેડી છે આપણા કેળા વડા.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

Similar Recipes