સેવ-ટામેટા નું શાક(sev tamoto sabji in Gujarati)

Savani Swati @cook_19763958
સેવ-ટામેટા નું શાક(sev tamoto sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને ધોઈ સમારી લો,અને પછી એક પેન માં તેલ મૂકી રાઈ નો વઘાર મૂકી લીમડો અને મરચા સાંતળો. અને સમારેલા ટામેટા નાખી દો.
- 2
અને તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું,અને થોડું ધાણાજીરું પાઉડર ઉમેરીને ને 2 મિનિટ સુધી ચડવા દો.અને ત્યાર બાદ તેમાં પાણી નાખી ને ગોળ ઉમેરી દો.
- 3
ટામેટા સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરીને સેવ ઉમેરી હળવા હાથ થી શાક ને હલાવી લો.અને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે. Chhatbarshweta -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
તીખી અને ચટપટી સુરતની ફેમસ કોલેજીયન ભેળ ગ્રીન ભેળ(bhel in Gujarati)
વીકમિલ 1 #સ્પાઈસી#માઇઇબુક#સ્નેક્સ Arpita Kushal Thakkar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
-
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
-
-
રેડ ચીલી ઓનીયન ટોમેટો રાઈસ(Red chili onion tomato rice recipe ઇન
#વિકમીલ૧#પોસ્ટ5#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ6 Sudha Banjara Vasani -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12900748
ટિપ્પણીઓ