મારુ ના ભજીઆ વિથ સ્પાઈસી ટોમેટો ચટણી (Maru Bhajia With Spicy Tomato Chutney Recipe In Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
મારુ ના ભજીઆ વિથ સ્પાઈસી ટોમેટો ચટણી (Maru Bhajia With Spicy Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન, ચોખા નો લોટ ઉમેરી, તેમા મીઠું, અજમો, આદુ, લસણ ની પેસ્ટ, હળદર પાઉડર, અને કોથમીર ઉમેરી પાણી ઉમેરી મીડિયમખીરૂ બનાવો.
- 2
બટાકા ન્ય ધોઈ ન્ય છાલ કાઢી તેના પાતડા પીતા કરો. પછી તેલ ગરમ કરવા મૂકો. તેલ આવે એટલે પીતા ને ખીરા માં બોડી તેલ માં તડી લો. પછી તેને લાલાશ પડતા તળી ટીસ્યુ પેપર પર કાઢી લો.
- 3
ચટણી:ટામેટા ને ચોપર માં ચોપ કરી લો. એક પેન માં ૧- ચમચી તેલ મૂકી તેમા ૮- કળી જીણું સમારેલું લસણ ઉમેરી, તેને ૧- મીનીટ માટે હલાવો, પછી તેમા ટોમેટો ઉમેરો, તેમા મીઠું, ખંડ ઉમેરો, હલાવો, પછી લીલું મરચું, અને લાલ મરચું ઉમેરી હલાવો, ૧- મીનીટ હલાવી ગેસ બંધ કરો. ઠંડુ પડે એટલે વાટી લો. ચટણી રેડી.
- 4
ભજિયા પર્ કોથમીર ગાર્નિશ કરો. અને તેને સ્પાઇસી ટોમેટો ચટણી સાથે સર્વે કરો.
- 5
ટેસ્ટી ભજિયા સાથે સ્પાઈસી ટોમેટો ચટણી રેડી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902162







ટિપ્પણીઓ (3)