ઢોકળીનું શાક(dhokli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૧/૨ ચમચો તેલ ગરમ થાય એટલે જીરુ અને હીંગનો વઘાર કરો. તેમાં ૧ ચમચી લસણની પેસ્ટ નાખો. હવે ૧ ગ્લાસ પાણી નાંખી તેમાં મીઠું, મરચું, ધાણાજીરુ નાંખી ઉકાળો. પ મિનિટ પછી ચણાનો લોટ નાંખી હલાવો. ધાણાભાજી નાંખી હલાવી ૨ મિનિટ ધીમા તાપે પકાવ્યા પછી તેલથી ગ્રીઝ કરેલી પ્લેટમાં પાથરો.
- 2
૧૦ મિનિટ પછી ઢોકળીના ટુકડા કરો.
- 3
બીજા એક પેનમાં ૩-૪ ચમચા તેલ ગરમ કરી જીરુ, હીંગ, સૂકા મરચામીઠો લીમડો નાખો. લસણની વધેલી પેસ્ટ, ઝીણા સમારેલા મરચા અને આદુની પેસ્ટ નાંખી હલાવો. પછી ૧-૨ ગ્લાસ પાણી નાંખી બધા સૂકા મસાલા નાખો. છાસ નાંખી સતત હલાવતા રહેવું જેથી છાસ ફાટે નહી. ઢોકળી સાથે નાંખી ૧૦ મિનિટ ઉકાળો. થોડી થોડી વારે હલાવતા રહેવું. ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયાનું શાક (kaju gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧૬ઘરમાં બંધાનું ફેવરીટ Sonal Suva -
ચાપડી ઉંધીયુ (chapdi undhiyu recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટઉંધીયુ એ દરેક ગુજરાતીના ગરમા બનતું શાક છે. પરંતુ દરેકની રીત અલગ હોય છે. આજે હું બતાવું છું મારી સ્ટાઇલનું ઉંધીયુ. Sonal Suva -
કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧મારા ઘરમાં કંટોલાનું શાક આવી રીતે બંને છે. Sonal Suva -
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva -
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
-
-
-
ઢોકળી નુ શાક (કાઠીયાવાડ ફેમસ ઢોકળી નુ શાક)(dhoklai nu saak in Gu
#માઇઇબુક#પોસ્ટ ૫#વિકમીલ૧#પોસ્ટ ૨ Dipali Kotak -
-
-
-
-
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
-
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
પાઇનેપલ કરી (pineapple curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ થાઇ પાઇનેપલ કરી બહું જ ફેમસ છે. પણ એમાં વપરાતા ઘટકો મારા સીટીમાં મળતા નથી. તો મેં એને અહીં મળતા ઘટકોની મદદથી બનાવી અને ખૂબ સ્વાદિષ્ટ પણ બની. Sonal Suva -
-
-
-
-
-
-
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902625
ટિપ્પણીઓ