કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઇસ રોલ્સ (rice rolls in Gujarti)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી મુખ્ય ફોટો

રાઇસ રોલ્સ (rice rolls in Gujarti)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#તીખી
#વીકમીલ1આ તીખી રેસીપી મા મેં સેઝવાન શોષ નો ઉપયોગ કરીને બનાવ્યો છે તે પણ રાંધેલા ભાત માંથી તે અલગ જ સ્વાદ ને અલગ રીતના બનાવની કોશીષ કરી છે. તો તેની રીત પણ જાણી લો

#તીખી
#વીકમીલ1આ તીખી રેસીપી મા મેં સેઝવાન શોષ નો ઉપયોગ કરીને બનાવ્યો છે તે પણ રાંધેલા ભાત માંથી તે અલગ જ સ્વાદ ને અલગ રીતના બનાવની કોશીષ કરી છે. તો તેની રીત પણ જાણી લો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1વાટકો ભાત
  2. 1 નાની વાટકીસતું નો લોટ
  3. 2 ચમચીચણા નો લોટ
  4. 1 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  5. 1 ચમચીસેઝવાન ચટણી
  6. નમક સ્વાદ મુજબ
  7. તેલ તળવા માટે
  8. 1/૪ ચમચી હળદર
  9. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાંધેલા ભાતને એકદમ મસળીને સ્મૂધ કરવા તેમાં સતું નો લોટ નાખવો જો એ ના હોય તો જે દાળિયા નમકઃ ને હળદર વાળા આવેછે તેને મિક્સઈમાં લઈને પીસવા તેનો ફાઇન લોટ કરવો ને ભાતમ એડ કરવો સાથે બે ચમચી જેટલો ચણા કે બેસન નો લોટ લેવો તેનું બાઇડિંગ આવશે હવે તેમાં સેઝવાન ચટણી ને આદુમરચાની પેસ્ટ સ્વાદ મુજબ નમક નાખી મિક્સ કરવું

    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જરૂર પડે તો જ પાણી કેવું નહિ તો તેનાથી જ લોટ બનધાશે આ રીતે બધાજ રોલ તૈયાર કરીને તેને તેલ ને ગરમ થાય ત્યારે તળવા

    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ2ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ2ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસની ફ્લેમ મીડીયમ રાખવી જેથી અંદરથી પણ સારા થાય ને બહારથી ક્રિષ્પી થાશે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને ચટણી કે ચા સાથે સર્વ કરવા તો તૈયાર છે ક્રિષ્પી સેઝવાન રોલ

    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાઇસ રોલ્સ (rice rolls in Gujarti) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર June 20, 2020 06:58

ટિપ્પણીઓ

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
June 20, 2020 11:27
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. બફાણા (bafana recep in gujarati)
  1. સેવ(sev in Gujarati)
  2. દૂધ પૌવા   Breakfast cereal recipe in Gujarati
  3. મગ મઠ ચણા ચાટ (moong math chana chat)
  4. કેળા ની વેફર(kela ni waffer in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12939392
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close